વૈશિષ્ટિકૃત

ઇન્સ્ટોલ Unity Game Engine

Install Unity Game Engine

Install Unity Game Engine

આપડે unity ઇન્સ્ટોલ કરવાનું છે. એના માટે આપડે ઓછમાં ઓછું 4GB રેમ અને 64 Bit વારુ કંપ્યુટર જોઇશે. હવે આપડે unity ને ઇન્સ્ટોલ કરવા માટે આપડે https://unity3d.com/get-unity/download માં જઈને તમારે Choose your Unity + download માં જઈને individual માં જઈને તમારે Personal માં Get startમાં જવાનું છે.


હવે આમાં Unity Hub ઇન્સ્ટોલ થશે. એમાં તમારે sign in અથવા sign up કરવાનું છે તમારે unity માં account બનાવવાનું છે. Hub માં install માં જઈને Add માં version પસંદ કરો અને આમાં recommended version પછી Microsoft Visual Studion Community માં ટીક કરી તમારે જેના માટે ગેમ બનાવવી હોય તેના પર જેમ ક તમારે Android માટે ગેમ બનાવી હોય તો એમ ટીક કરો એવી જ રીતે તમે IOS, TV OS, Linux, Mac, Windows, WebGl માં તમે ગેમ બનાવી શકો છો અને ત્યાર બાદ documentation માં ટીક કરો.જો તમારે Android માટે ગેમ બનાવવી હોય તો એમાં ટીક કરો એમાં સાથે સાથે Android Build support, Android SDK & NDK Tools અને Open JDK ડાઉનલોડ કરવું પડશે. જેનો કૂલ માપ આશરે 3 GB જેટલું થશે. 


એમાં તમારે એક સાથેજ ડાઉનલોડ કરવું પડશે. જો તમારી પાસે આવડું નેટ નાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ડાઈરેક્ટ એડિટર ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે https://unity3d.com/get-unity/download/archive માં જઈને તમે જો તમારી પાસે Windows હોય તો એમાં નહીતર Mac હોય તો એમાં ક્લિક કરીને Unity Editor 64-bit માં તમે ડાઉનલોડ કરો જે લગભગ 2GB જેટલું છે જે તમે એક સાથે અથવા ડાઉનલોડ ને રોકી રોકી ને પણ તમે downlod કરી શકો છો.


 unity ઇન્સ્ટોલ કરયા પછી તમારે ખોલવાનું છે. જેમાં તમારે I Agree પછી ફાઈલ પસંદ કરવાનું છે તમારે કઈ ફાઈલમાં કામ કરવું છે તે પસંદ કરી Install માં ક્લિક કરીને ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ થયા બાદ Finish માં કલીક કરો અને પછી unity Hub માંથી તમે કામ કરી શકો છો. યાદ રાખજો કે આમાં ફક્ત એડિટર જ ઇન્સ્ટોલ જ થયું છે. તમારે Android માટે કે બીજા કોઈ માટે ગેમ બનાવવી હોય તો તમારે Hub માં જઈ Install માં જઈ Add માં જઈ Version પસંદ કરી તમારે Android માં ટીક કરીને ઇન્સ્ટોલ કરવાનું છે. તમે પછી ઇન્સ્ટોલ કારસો તો પણ ચાલશે અને આમાં તમે ગેમ બનાવી શકો છો પણ એને ક્યાય ચલાવી નહિ શકો એટલે જો તમારે જેના માટે બનાવવું હોય તે ઇન્સ્ટોલ કરજો.

હવે Unity Hub માં Projects માં જઈ Add માં ક્લિક કરો. જો તમારે 2D ગેમ બનાવવી હોય તો 2D પસંદ કરો અથવા 3D ગેમ બનાવવી હોય તો 3D પસંદ કરો. હવે તમારે તમારા Project કાર્યનું નામ આપવાનું છે અને તે કાર્ય કઈ ફાઈલમાં સાચવવું છે તે પસંદ કરો તમે ફાઈલ બનાવીને પણ પસંદ કરી શકો છો. ત્યારબાદ તમારે Create માં ક્લિક કરવાનું છે. Create માં ક્લિક કર્યા પછી તમારું કામ ચાલુ થશે જેમાં Unity Editor ખુલશે જેમાં શરૂઆતમાં થોડી વાર લાગશે પછી જલ્દી ખુલી જશે. હવે તમારું Unity Game Engine ખુલી ગયું છે.


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ