મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જુલાઈ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વૈશિષ્ટિકૃત

ઇન્સ્ટોલ Unity Game Engine

Install Unity Game Engine Install Unity Game Engine આપડે unity ઇન્સ્ટોલ કરવાનું છે. એના માટે આપડે ઓછમાં ઓછું 4GB રેમ અને 64 Bit વારુ કંપ્યુટર જોઇશે. હવે આપડે unity ને ઇન્સ્ટોલ કરવા માટે આપડે https://unity3d.com/get-unity/download માં જઈને તમારે Choose your Unity + download માં જઈને individual માં જઈને તમારે Personal માં Get startમાં જવાનું છે. હવે આમાં Unity Hub ઇન્સ્ટોલ થશે. એમાં તમારે sign in અથવા sign up કરવાનું છે તમારે unity માં account બનાવવાનું છે. Hub માં install માં જઈને Add માં version પસંદ કરો અને આમાં recommended version પછી Microsoft Visual Studion Community માં ટીક કરી તમારે જેના માટે ગેમ બનાવવી હોય તેના પર જેમ ક તમારે Android માટે ગેમ બનાવી હોય તો એમ ટીક કરો એવી જ રીતે તમે IOS, TV OS, Linux, Mac, Windows, WebGl માં તમે ગેમ બનાવી શકો છો અને ત્યાર બાદ documentation માં ટીક કરો.જો તમારે Android માટે ગેમ બનાવવી હોય તો એમાં ટીક કરો એમાં સાથે સાથે Android Build support, Android SDK...

ઇન્સ્ટોલ Unity Game Engine

ગેમ ડેવલોપમેન્ટનો પરિચય